થાણે, તા. 29 : મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (ટીઈટી)ના પ્રશ્નપત્રો ફોડવા માટે કર્મચારીઓને પરવાનગી આપતી આગરા પ્રિન્ટિંગ પ્રેસમાં ગંભીર સુરક્ષા ખામીઓ હોવાનું થાણે પોલીસની ખાસ તપાસ ટુકડી (એસઆઈટી)એ બહુ રાજ્ય રેકેટની તપાસમાં શોધી કાઢયું હતું. `સીટ'ને એ પણ જાણવા મળ્યું હતું કે પેપર ફોડનાર શકમંદ ફરાર વ્યક્તિ....