• ગુરુવાર, 30 જુલાઈ, 2026

મુંબઈને પાણી પૂરું પાડતાં સાતેય જળાશયોમાં સરેરાશ 88.17 ટકા પાણી

વાદલડી વરસી રે... સરોવર છલી વળ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : લગભગ મહિનાથી મુંબઈ મેટ્રો રીજનમાં સારા વરસાદના પગલે મુંબઈને પાણી પૂરૂં પાડતા તમામ સાત જળાશયોમાં સરેરાશ 88.17 ટકા પાણીનો જથ્થો છે. પાલિકાના આંકડા પ્રમાણે શહેરને પાણી પૂરવઠો આપતા સાતેય જળાશયોમાંથી મોડક સાગર, વિહાર અને તુલસી છલકી રહ્યા છે, તાનસા 98.49 ટકા પાણી સાથે છલકવાની તૈયારીમાં છે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ