• મંગળવાર, 15 જુલાઈ, 2025

ભારત પાસે પાકિસ્તાન કરતાં વધારે પરમાણુ હથિયાર

નવી દિલ્હી, તા. 17 : દુનિયામાં પરમાણુ રેસ ઝડપી બની રહી છે. સિપરી એટલે કે સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટÎૂટના રિપોર્ટથી આ બાબત સ્પષ્ટ બની છે. જો કે હજી સુધી પરમાણુ રેસની દોડમાં નવ દેશ જ સામેલ છે અને તમામે જાન્યુઆરી 2024થી જાન્યુઆરી 2025 વચ્ચે પરમાણુ મોરચે પોતાને......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ