• બુધવાર, 06 મે, 2026

બંગાળ, આસામમાં જનાદેશની ચોરી : રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા.5 : કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો અંગે ટિપ્પણી કરતાં કહ્યું છે કે, કોંગ્રેસ અને કેટલાક અન્ય લોકો તૃણમૂલની હાર પર ખુશ......