• રવિવાર, 09 નવેમ્બર, 2025

મહિલા વન ડે બૅટિંગ ક્રમાંકમાં જેમિમાની ટોપ ટેનમાં એન્ટ્રી

દુબઇ, તા.4: સાઉથ આફ્રિકી કેપ્ટન અને સ્ટાર બેટર લોરા વુલફાર્ટએ વર્લ્ડ કપના સેમિ અને ફાઇનલમાં સદી ફટકારી હતી. આથી તે ભારતની ઓપનર સ્મૃતિ મંધાનાને ખસેડીને આઇસીસી મહિલા વન ડે બેટિંગ ક્રમાંકમાં ટોચ પર આવી ગઇ છે. વુલફાર્ટે સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 169 અને ખિતાબી જંગમાં ભારત સામે 101 રનની…..

ઇ-પેપરના નવા શુલ્ક