• સોમવાર, 15 જુલાઈ, 2024

અદાણી ગ્રુપ અગાઉ ક્યારેય નહોતું એટલું મજબૂત

અદાણી એન્ટરપ્રાઇઝીસની વાર્ષિક સામાન્યસભામાં ચૅરમૅન ગૌતમ અદાણીનું સંબોધન

મુંદરા, તા. 24 : `એક વિદેશી શોર્ટ સેલરે અમારા પર પાયાવિહોણા આરોપો મુક્યા પણ, અભૂતપૂર્વ હુમલાઓનો મજબૂત મુકાબલો કરીને પૂરવાર કર્યું કે, જે પાયા પર જૂથની સ્થાપના થઈ છે, તેને કોઈપણ પડકાર નબળો પાડી શકે નહીં. જે ઝંઝાવાતોએ કસોટી કરી....