ચૂંટણી બાદ યુપીમાં યુસીસીના અમલનું એલાન
લખનઊ, તા. 30 : લખનઉમાં ભાજપ કાર્યસમિતિની બેઠકને સંબોધતાં ગૃહપ્રધાન અમિત શાહે એલાન કર્યું હતું. 2027માં ત્રીજીવાર યુપીમાં ભાજપ સરકાર બનશે ત્યારે ત્યાં સમાન નાગરિક સંહિતા લાગુ કરાશે. ભાજપને યુપીથી કોઈ હટાવી શકશે નહીં. યુપીમાં 30 ઓક્ટોબરનું મોટું યોગદાન છે. 1990ના વર્ષમાં આજના દિવસે અયોધ્યામાં....