• રવિવાર, 01 નવેમ્બર, 2026

બનાસકાંઠામાં `મોદી કહી નહીં જાયેગા'નાં બેનરોથી કૉંગ્રેસને જવાબ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 30 : મોદીના ડીસા અને ભીલડી ખાતે યોજાયેલા રોડ-શો, જાહેર માર્ગો અને જનસભા દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિક લોકોના હાથમાં પોસ્ટરોને લઈને ભારે ચર્ચા થઈ હતી. રસ્તા પર લગાવાયેલા હોર્ડિંગ્સ અને લોકોના હાથમાં રહેલા પોસ્ટરો તથા પ્લેકાર્ડ્સમાં `મોદી કહીં નહીં જાયેગા... હમ તુમ્હારે સાથ હૈ....