• રવિવાર, 01 નવેમ્બર, 2026

દિલ્હીમાં વિપક્ષ દ્વારા `સડક પર સંસદ'

`સર' વિરુદ્ધ રવિવારે રામલીલા મેદાનમાં રૅલી

નવી દિલ્હી, તા. 30 : રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું  હતું કે, દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને થનારો `સડક પર સંસદ' કાર્યક્રમ શનિવારે થશે તેમણે કહ્યું હતું કે, `અમે વરસાદના કારણે આજનો કાર્યક્રમ કાલે કરવાનો નિર્ણય કર્યો છે. એ પછીના દિવસે રામલીલા મેદાન પર માર્ચ કરશું અમે આ કાર્યક્રમમા....