વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : અખંડ
ભારતના શિલ્પી, ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની
151મી જન્મજયંતીના અવસરે 31મી અૉક્ટોબરે મુંબઈ ભાજપના કારોબારીના સભ્ય સંજીવ પટેલ દ્વારા
વરલીમાં લાલા લજપતરાય કૉલેજની પાસે નેશનલ સ્પૉર્ટ્સ કલબ અૉફ ઈન્ડિયા ખાતે વિશેષ કાર્યક્રમ
યોજવામાં આવ્યો...