• રવિવાર, 01 નવેમ્બર, 2026

રિલાયન્સ ઈન્ડ.નો નફો રુ. 25,548 કરોડ થયો

જેપીએલનો નફો 14 ટકા વધી રુ. 8389 કરોડ

રુ. 15,000 કરોડના એનસીડી ઈસ્યૂ કરશે 

મુંબઈ , તા. 30 (એજન્સીસ): ઓઈલ અને ટેલિકોમથી લઈને રિટેલ ક્ષેત્રની અગ્રણી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તાજેતરમાં લિસ્ટ થયેલી જિઓ પ્લેટફોર્મ્સ લિમિટેડે બીજા ત્રિમાસિક ગાળાનાં પરીણામોમાં જબરદસ્ત દેખાવ કરતાં માતબર નફો અને આવક નોંધાવી છે. રિલાયન્સનો બીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો ત્રિમાસિક....