• રવિવાર, 01 નવેમ્બર, 2026

છેલ્લા શ્વાસ સુધી જનતાની સેવા કરીશ : મોદી

બનાસકાંઠાને રુ. 14 હજાર કરોડના પ્રકલ્પોની દિવાળી ભેટ 

વિપક્ષ પર પ્રહાર : કેટલાકને દેશને તકલીફમાં જોવામાં આનંદ આવે છે

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.30: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો બનાસકાંઠાના ભીલડીથી પ્રારંભ થયો હતો. બનાસકાંઠાને રૂ. 14 હજાર કરોડના પ્રકલ્પોની દિવાળી ભેટ આપ્યા બાદ ભીલડીની સભામાં કહ્યું હતું કે આજે મેં જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનો શ્રેય દેશની જનતાને જાય છે. હું જીવનભર આપ સૌનો ઋણી રહીશ અને....