• રવિવાર, 02 નવેમ્બર, 2025

ફેડની બેઠક પૂર્વે સોના-ચાંદીમાં ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 29 : ફેડરલ રિઝર્વની નાણાનીતિની જાહેરાત થાય એ પૂર્વે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. રોકાણકારોએ સોનામાં લાવ લાવ કરતા 3928 ડોલરની દિવસની નીચી સપાટીએથી વધીને સોનું 4021 ડોલર......