• રવિવાર, 02 નવેમ્બર, 2025

આરબીઆઈ દ્વારા ઘરઆંગણે સોનાના જથ્થામાં વિક્રમી ઉમેરો કરવામાં આવ્યો

મુંબઈ, તા. 29 (એજન્સીસ) : દેશની મધ્યસ્થ બૅન્ક આરબીઆઈ (િરઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા) પાસે હવે ઘરઆંગણે 65 ટકા કરતાં વધારે સોનાનો અનામત જથ્થો ઉપલબ્ધ છે, જે ચાર વર્ષ પહેલાંના સ્ટૉક કરતાં લગભગ બમણો.....