• રવિવાર, 02 નવેમ્બર, 2025

સિપ્લાનો નફો ચાર ટકા વધી રૂા. 1351 કરોડ થયો

મુંબઈ, તા. 30 (એજન્સીસ) : ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપની સિપ્લા લિમિટેડનો સપ્ટેમ્બરમાં મહિનામાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ચાર ટકા વધીને રૂા. 1351 કરોડનો......