• રવિવાર, 02 નવેમ્બર, 2025

અમેરિકાના દર ઘટાડા બાદ સોનું તૂટીને ફરી વધ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 30 : ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડા પછી બુધવારે મોડી રાત્રે સોનાનો ભાવ ઘટ્યો હતો. જોકે ડોલરની નબળાઈ અને વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના રાષ્ટ્રપતિઓ વચ્ચેના વેપાર સોદાના પરિણામ......