• બુધવાર, 22 મે, 2024

નિતેશ તિવારીની રામાયણ જોવા દર્શકોને રાહ જોવી પડશે  

બૉલીવૂડની સૌથી મોંઘી બની રહેલી નિતેશ તિવારીની `રામાયણ' અંગે નવી નવી અપડેટ મળી રહી છે ત્યારે દર્શકો ફિલ્મને જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, હવે મળતી માહિતી અનુસાર ફિલ્મને જોવા ચાહકોને લાંબા સમય સુધી રાહ જોવી પડશે. કહેવાઈ રહ્યું છે કે રામાયણ વર્ષ 2027ની દિવાળી દરમિયાન રિલીઝ કરવામાં....

 

ઇ-પેપરના નવા શુલ્ક