સોની એન્ટરટેઈન્મેન્ટ પરથી પ્રસારિત થતા શો કૌન બનેગા કરોડપતિ (કેબીસી)માં હાલમાં જુનિયર્સ રાઉન્ડ ચાલે છે. આમાં આઠથી 15 વર્ષની વયના બાળકો હૉટ સીટ પર જોવા મળે છે. આમાં બેગ્લુરુથી આવેલી સાતમા ધોરણમાં ભણતી ઈશિતા ગુપ્તા અત્યંત તેજસ્વી જોવા મળે છે જે રૂા. એક કરોડના સવાલ સુધી પહોંચે….