બીસીસીઆઇની સન્માન સમારંભની યોજના નથી
હવે આઇપીએલની તૈયારી
નવી દિલ્હી, તા.11 : રોહિત શર્માની આગેવાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતની ડંકો લગાવીને ભારતીય ખેલાડીઓ શોર-બકોર વિના ચૂપચાપ પોતાના હોમ ટાઉન પહોંચ્યા છે. નવ મહિનામાં ભારતને બીજી આઇસીસી ટ્રોફીની ભેટ અપનાર કપ્તાન રોહિત શર્મા પરિવાર સાથે સોમવાર રાત્રે જ મુંબઇ.....