ચર્ચગેટ-દહાણુ કૉરિડોરમાં ઉપાય અમલમાં મુકાશે
મુંબઈ, તા. 11 : પ. રેલવેએ મહિલાઓની સુરક્ષા અને સુવિધા માટે ટ્રેનમાં અને સ્ટેશનો પર કેટલાક ઉપાયો કર્યા છે. આ પહેલા આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાથી શરૂ કરાઈ છે. સૌથી પહેલાં ચર્ચગેટ-દહાણુ કૉરિડોરમાં આ ઉપાયો અમલમાં મૂકવામાં આવશે. જોકે, જરૂરિયાતો પૂરી..