• બુધવાર, 12 માર્ચ, 2025

‘તું યા મૈં’માં શનાયા કપૂર સાથે આદર્શ ગૌરવની જોડી

શનાયા કપૂર અને આદર્શ ગૌરવની ફિલ્મ તું યા મૈંનું ટીઝર રજૂ થયું છે.  આનંદ એલ. રાય અને બિજોય નામ્બિયારની આ ફિલ્મ 2026ના વેલેન્ટાઈન ડે પર રજૂ થશે. પરફેક્ટ ડેટ નાઈટ થ્રિલર તરીકે બનાવવામાં આવનારી આ ફિલ્મ વિશે બિજોયે જણાવ્યું હતું કે, તું યા મૈં રોમાન્સ અને અસ્તિત્વની સીમાઓને....