મુંબઈ, તા. 11 : ભારત સરકાર દ્વારા સુરક્ષા એજન્સીઓ અને સરકારી સંસ્થાઓના પરિસરમાં સુરક્ષાના કારણોસર પેટ્રોલ પંપ ઍલોટ કરવામાં આવતા હોય છે, જેનો ફક્ત સરકારી વાહનો અને સરકારી સંસ્થાઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. જોકે, અમુક સ્થળોએ આ સરકારી ડિઝલ અને પેટ્રોલનો ગેરકાયદે વેપાર....