નવી દિલ્હી, તા.11 : પોતાના હરફનમૌલા દેખાવથી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારતની જીતમાં મહત્ત્વનું યોગદાન આપનાર અક્ષર પટેલ હવે આઇપીએલ-2025 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો કેપ્ટન બનાવા માટેનો પ્રબળ દાવેદાર છે. આ ઓલરાઉન્ડરને આઇપીએલ-2024 સીઝનમાં એક મેચમાં દિલ્હી ટીમને કપ્તાન.....