• બુધવાર, 12 માર્ચ, 2025

ફુગાવાના આંકડા પૂર્વે સોનામાં સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 11 : વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો. સલામત રોકાણની માગ ટ્રેડવોરને લીધે વધી ગઇ છે એટલે જોખમ સામે હેજીંગ થઇ રહ્યું છે. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 2914 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચ્યો હતો. ખાસ કરીને અમેરિકાના ફુગાવાના આંકડાઓ રજૂ થાય એ.....