મુંબઈ, તા. 11 : મુંબઈ શહેરમાં આજે ભારે ઉષ્ણતામાન જોવા મળ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાંતાક્રુઝમાં 39.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતા 6.8 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. કોલાબામાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. જે સામાન્ય કરતા 6.9 ડિગ્રી સેલ્સિયસ.....