અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 11 : સીંગતેલ બજારમાં ઘરાકીના અભાવ વચ્ચે ભાવમાં સ્થિરતા હતી. સૌરાષ્ટ્રમાં લૂઝનો ભાવ રૂ. 1375 બોલાતો હતો.જેમાં મિલો દ્વારા આશરે 4-5 ટેન્કરના કામકાજ હતા. ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલિયાનો ભાવ રૂ. 2127-2128 હતો. સીંગખોળના.....