• બુધવાર, 12 માર્ચ, 2025

વિકસિત ભારતનું લક્ષ્ય આંબવા માટે કૌશલ્ય વિકાસ ચાવીરૂપ : અરાવિંદ વીરમણિ

‘2050 સુધીમાં ભારત ચીનનું સમોવડિયું થશે’

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાની ચાવી કૌશલ્ય વિકાસમાં રહેલી છે એમ નીતિ આયોગના સભ્ય ડો. અરાવિંદ વીરમણિએ જણાવ્યું હતું. જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ખાતેની આઈએમસી-પ્રવીણચંદ્ર વી ગાંધી ચેર ઈન બેન્કિગ એન્ડ ફાઇનાન્સના....