• બુધવાર, 12 માર્ચ, 2025

રાણીબાગમાં બાળકો માટે ઓપનડૅક ડબલડેકર બસની સુવિધા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : ભાયખલા સ્થિત વીર જીજામાતા પ્રાણીસંગ્રહાલય એટલે કે રાણીબાગમાં હવે બાળકો ખુલ્લી ડબલડેકર બસમાં ઉદ્યાનની સફારી કરી શકશે. આ માટે ટેન્ડર બહાર પાડીને કૉન્ટ્રાક્ટરની પણ નિમણૂક કરાઈ હોવાનું રાણીબાગના જીવવિજ્ઞાની અભિષેક સાટમે.....