શિયાનો વળતો પ્રહાર
મોસ્કો, તા. 11 : સાઉદી અરબમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટે મહત્ત્વપૂર્ણ બેઠક પહેલા યુક્રેને રશિયા ઉપર મોટો હુમલો કર્યો છે. યુક્રેને રશિયા ઉપર ત્રણ વર્ષનો સૌથી મોટો હુમલો કર્યો છે. અધિકારીઓના કહેવા પ્રમાણે મધરાતે મોસ્કો ઉપર મોટાપાયે ડ્રોન.....