બર્મિંગહામ તા.11 : બેડમિન્ટનની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી ટૂર્નામેન્ટ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપના પ્રારંભે ભારતને મિશ્ર સફળતા મળી છે. મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં લક્ષ્ય સેનનો વિજય થયો છે. જયારે એચએસ પ્રણયનો પહેલા રાઉન્ડમાં ફ્રાંસના ખેલાડી ટોમા જૂનિયર પોપોવ સામે બે સીધા સેટમાં 19-21......