• બુધવાર, 12 માર્ચ, 2025

પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક : 182 યાત્રી બંધક

બલૂચ લિબરેશન આર્મીએ ટ્રેક ઉડાવી બોગદામાં જાફર એક્સપ્રેસને રોકી, 20 પાક. સૈનિકો ઠાર

ઈસ્લામાબાદ, તા. 11 : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીએ એક આખી ટ્રેન મંગળવારે હાઈજેક કરી લીધી હતી. બીએલએએ કહ્યું હતું કે તેણે ટ્રેનમાં 182 યાત્રીને બંધ બનાવ્યા છે અને દાવો કર્યો હતો કે 20 પાકિસ્તાની સૈન્ય કર્મચારી ઠાર કરવામાં આવ્યા છે અને એક સૈન્ય ડ્રોન તોડી.....