• બુધવાર, 12 માર્ચ, 2025

મહાલક્ષ્મી મંદિર પરિસરના વિકાસકામોનો આ મહિનાથી પ્રારંભ

મુંબઈ, તા. 11 : તત્કાલીન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાલક્ષ્મી મંદિર પરિસર વિકાસ માટેના કાર્યોનું ભૂમિપૂજન કર્યાના છ મહિના બાદ હવે કામની શરૂઆત થશે. મુંબઈ પાલિકાએ પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને વર્ક અૉર્ડર બહાર પાડવામાં આવશે. મંદિર પરિસર તરફ જવાના રસ્તાઓને પહોળા....