ફડણવીસે શિંદે સરકારની યોજનાને કરી બંધ
મુંબઈ, તા. 11 : મહાયુતિ સરકારની લોકપ્રિય યોજના ‘આનંદાચા શિધા’ બંધ કરવામાં આવી છે. આ યોજના એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા બાદ શરૂ કરવામાં આવી હતી. આ યોજના શિંદેના રાજકીય ગુરુ આનંદ દીઘેના નામ પર બનાવી હતી. જે અંતર્ગત રૅશન કાર્ડ ધરાવનારાઓને તહેવારો દરમિયાન માત્ર....