બૉલીવૂડના પરફેકશનિસ્ટ કલાકાર તરીકે જાણીતા આમિર ખાનનો જન્મદિન 14મી માર્ચે છે. તેણે હંમેશા ઈકૉનિક ફિલ્મોમાં અભિનય કરીને સિનેઉદ્યોગમાં આગવું સ્થાન બનાવ્યું છે. તેના જન્મદિનની ઉજવણી કરવા અલ્ટ્રા પ્લે ઓટીટી પર તેની જીવનના પાઠ ભણાવતી પાંચ ફિલ્મોનો રસથાળ પીરસવામાં.....