• બુધવાર, 12 માર્ચ, 2025

ધર્મસ્થાનો ઉપર લાઉડ સ્પીકરો સંબંધી નિયમોના ભંગ બદલ પોલીસ જવાબદાર : મુખ્ય પ્રધાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : ધર્મસ્થાનો ઉપર લાઉડ સ્પીકર સંબંધી ધારાધોરણોનું પાલન જે રીતે થવું જોઈએ તે રીતે થતું નથી. આ બાબતે પોલીસ અધિકારીની બેદરકારીનો કિસ્સો ધ્યાનમાં આવશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. ભાજપનાં દેવયાની ફરાંદે......