મુંબઈ, તા. 11 : અંધેરીના તક્ષશીલા પરિસરમાં આવેલી શેર-એ-પંજાબ સોસાયટીમાં શનિવારે મધરાતે ગૅસલાઇન ફૂટ જવાના કારણે ઘટેલી દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત એકનું સોમવારે સવારે મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. મૃત્યુ પામનારાનું નામ અમન સરોજ હોવાનું અને તેની ઉંમર 22 વર્ષ.....