• બુધવાર, 12 માર્ચ, 2025

કૌશલ્યના જોરે ભારત દુનિયામાં અવ્વલ દરજ્જો મેળવશે : વીરમણિ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ખાતેની આઈએમસી-પ્રવીણચંદ્ર વી ગાંધી ચેર ઈન બેન્કિગ એન્ડ ફાઇનાન્સના ઉપક્રમે આઈએમસી ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મુંબઈ યુનિવર્સિટી ખાતે યોજાયેલા વ્યાખ્યાનમાં ‘િવકસિત ભારત-2047’ વિષે બોલતા વીરમણિએ.....