મુંબઈ, તા. 11 : મધ્ય રેલવેએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી તરીકે આઠમી માર્ચે મહિલા કર્મચારીઓ સાથે વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનનું સંચાલન ર્ક્યું હતું. સીએસએમટી-સાંઈનગર શિરડી વંદે ભારત એક્સ્પ્રેસના સંચાલન અને વ્યવસ્થાપન સહિતની તમામ જવાબદારી અૉલ-વુમન ક્રૂ-મહિલા કર્મચારીઓએ....