§ ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરી આયોજિત એલએલડીસી નાટÎ સ્પર્ધાનું ઉદ્ઘાટન
ગુજરાત રાજ્ય સંગીત નાટક
અકાદમીના આર્થિક સહયોગથી (શ્રુજન એલએલડીસી પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી
આયોજિત એલએલડીસી નાટÎસ્પર્ધા 2025)નો ઉદ્ઘાટન સમારોહ ભારતીય વિદ્યા ભવન (ચોપાટી)માં
તાજેતરમાં યોજાયો હતો. આ અવસરે ઉપસ્થિત રહેલા મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત
લોઢાએ જણાવ્યું…..