• બુધવાર, 12 માર્ચ, 2025

નાટક `ડેડ'ઝ ગર્લફ્રેન્ડ'થી શૈલેષ લોઢા રંગમંચ પર

કવિ અને અભિનેતા શૈલેષ લોઢા ટીવી સિરિયલો બાદ હવે રંગમંચ પર પ્રવેશ્યા છે. શૈલેષ અભિનીત કૉમેડી નાટક ડેડ'ઝ ગર્લફ્રેન્ડનો એક શૉ દિલ્હીમાં થયો છે અને હવે મુંબઈમાં આઠમી ફેબ્રુઆરીએ બાન્દ્રાના સેંટ એન્ડ્રુઝ થિયેટરમાં તેનું પ્રીમિયર યોજાયું છે. અતુલ સત્ય કૌશિક દિગ્દર્શિત આ નાટકના એક જ દિવસે બે શો ચાર વાગ્યે અને સાત.....