• બુધવાર, 12 માર્ચ, 2025

હવે રણબીર કપૂર લૉન્ચ કરશે ફૅશન બ્રાન્ડ

ફિલ્મ કલાકારો નિર્માણ ગૃહ શરૂ કરે છે અથવા બ્યૂટી કે ફૅશનના બિઝનેસમાં પ્રવેશે છે. અભિનેતા રણબીર કપૂર ફૅશન અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ આર્ક્સ 14મી ફેબ્રુઆરીએ લૉન્ચ થશે. આ બાબતે રણબીરે વિડિયો પોસ્ટ કર્યો છે અને તેમાં તેની પત્ની આલિયા પણ પતિનું સપનું સાકાર થવા જઈ રહ્યા બદ્લ આનંદ વ્યક્તિ કરતી જોવા મળે.....