• બુધવાર, 12 માર્ચ, 2025

`જાગૃતિ- ઇક નયી સુબહ'માં 12 વર્ષનો જમ્પ; કલિકાંત -આર્ય બબ્બરનો નવો લૂક

ઝી ટીવીની સિરિયલ જાગૃતિ- ઇક નયી સુબહમાં તાજેતરમાં  12 વર્ષનો જમ્પ આવ્યો છે જેમાં નવા વળાંક, અનઅપેક્ષિત આશ્ચર્ય તથા નવા અધ્યાય જોવા મળ્યા છે, જે વાર્તાને વધુ આકર્ષક બનાવશે. આ નવો લીપ ફક્ત નવા પાત્ર જ લઈને આવ્યો છે એટલું જ નહીં પણ શોની શરૂઆતથી જ જે ચહેરાઓએ તેમને જકડી......