પ્રેમ દરેક પડકારોને પાર કરીને વિજયી બને છે? રૉમેન્ટિક ડ્રામા ફિલ્મ પ્યાર ટેસ્ટિંગમાં પ્રેમની કસોટી જોવા મળે છે. આજના બદલાતા જતાં જગતમાં સ્વર્ગમાં નક્કી થતાં લગ્નમાં પણ શરતો લાગુ હોય છે તે સીરિઝમાં દર્શાવાયું છે. શિવ વર્મા અને સપ્ટરાજ ચક્રવર્તી દિગ્દર્શિત પ્યાર ટેસ્ટિંગમાં સત્યજીત દુબે અને પ્લાબિતા બોરઠાકુર છે જે પ્રેમ માટે....