• બુધવાર, 12 માર્ચ, 2025

નવી દિલ્હી ફિલ્મ ફેસ્ટિવલમાં 20 દેશની 145 ફિલ્મ નોમિનેટેડ

જેઆઈએફએફ ટ્રસ્ટ આયોજિત આઠમા નવી દિલ્હી ફિલ્મ ફેસ્ટિવલ (એનડીએફએફ) બાવીસમી ફેબ્રુઆરીએ નવી દિલ્હીના ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરમાં યોજાશે. આ ફેસ્ટિવલમાં 20 દેશની 145 ફિલ્મ વચ્ચે સ્પર્ધા થશે. વિજેતા ફિલ્મનું ઘોષણા બાવીસમી ફેબ્રુઆરીએ કરાશે તથા પુરસ્કાર વિતરણ પણ ત્યારે જ થશે અને પ્રથમ પાંચ ફિલ્મો....