• બુધવાર, 12 માર્ચ, 2025

‘ધ વેકિંગ અૉફ ધ નેશન’ જલિયાંવાલા બાગ હત્યાકાંડનો પર્દાફાશ કરશે

ગત નવેમ્બરમાં સોની લિવ પર આવેલી સિરીઝ ફ્રીડમ એટ મિડનાઈટ ખાસ્સી લોકપ્રિય થઈ હતી. નિખિલ અડવાણી દિગ્દર્શિત આ સિરીઝમાં આઝાદીની લડતના અંતિમ તબક્કાની ગાથા છે. હવે ફરી સોની લિવ પર ભારતીય ઈતિહાસના નવા અધ્યાયને દર્શાવતી વેબ સિરીઝ આવવાની છે. આ વખતનો વિષય જલિયાંવાલા બાગ.....