• બુધવાર, 12 માર્ચ, 2025

‘ડીડીએલજે’નાં 30 વર્ષની ઉજવણી બ્રિટન રેલવે અને વાયઆરએફ કરશે

શાહરુખ ખાન અને કાજોલ અભિનીત ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાએંગે - ડીડીએલજેને રજૂ થયાને 30 વર્ષ થશે. આમ છતાં હજુ આજે પણ સિનેરસિકો આ રોમેન્ટિક ફિલ્મ રસથી જુએ છે. હવે આ ફિલ્મના નિર્માતા વાયઆરએફ બેનર અને બ્રિટનના રેલવે તંત્રએ ડીડીએલજેની 30 વર્ષની અને રેલવેની બસ્સો વર્ષની ઉજવણી......