બૉલીવૂડના સુપરસ્ટાર આમિર ખાન અને સલમાન ખાને વર્ષો પહેલાં કલ્ટ કૉમેડી ફિલ્મમાં સાથે અભિનય કર્યો હતો. આ ફિલ્મ હતી અંદાજ અપના અપના. ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર સંતોષી હતી. આમિર અને સલમાને આ ફિલ્મને જબરદસ્ત કૉમેડી ફિલ્મ બનાવી હતી. હવે 31 વર્ષ બાદ ફરી આ ફિલ્મ પેટ પકડીને....