મુદસ્સર અઝિઝની આગામી ફિલ્મ મેરે હસબન્ડ કી બીવીમાં અભિનેતા આદિત્ય સીલ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ મનોરંજક ફિલ્મમાં અર્જુન કપૂર, રકુલ પ્રીત સિંહ અને ભૂમિ પેડણેકર મુખ્ય ભૂમિકામાં છે. છેલ્લે ફિલ્મ ખેલ ખેલ મેંમાં આદિત્ય જોવા મળ્યો હતો. આ ફિલ્મ પણ મનોરંજક હતી અને બૉક્સ અૉફિસ.....