બૉલીવૂડના પીઢ અભિનેતા અનુપમ ખેરની 544મી ફિલ્મ અભિનેતા પ્રભાસની સાથે હશે. અનુપમે પ્રભાસ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મૂકીને આ સમાચાર જણાવ્યા હતા. તેણે કૅપ્શનમાં લખ્યું હતું, જાહેરાત: મારી 544મી ફિલ્મ ભારતીય સિનેમાના બાહુબલી પ્રભાસ સાથે હોવાની જાહેર......