• બુધવાર, 12 માર્ચ, 2025

`ત્રણ સૂર ત્રણ તાલ-સંગીતમય તિહાઈ' દ્વારા ઉસ્તાદ ઝાકિર હુસેનને આદરાંજલિ

પંચમ નિશાદ અને યશવંતરાવ ચવ્હાણ સેન્ટર પ્રસ્તુત કરે છે ઉસ્તાદ ઝાકિર હુસેનને આદરાંજિલ આપતો શાત્રીય સંગીતનો કાર્યક્રમ ત્રણ સૂર ત્રણ તાલ- સંગીતમય તિહાઈ. આ કાર્યક્રમ રવિવાર, 16મી ફેબ્રુઆરીએ સવારે વન વાગ્યે વાય. બી. ચવ્હાણ અૉડિટોરિયમન, નરિમાન પૉઈન્ટમાં યોજાયો છે. ત્રણ સૂર ત્રણ તાલનો વિચાર....